બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં પાલનપુર શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી પર સંકલ્પ યાત્રા કાઢવામાં આવી હતી આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. આ અંગેની જાણકારી આજે શુક્રવારે રાતે 10:00 કલાકે મળી છે.