મોડાસા: કલેક્ટર,DDO સહિત 17 મેમ્બરોએ મોડાસા થી સાતકુંડા 150 કિ.મીની યાત્રા કરી એવરી સન ડે ઓન સાયકલિંગનો ગુજરાતમાં ઇતિહાસ રચ્યો.
Modasa, Aravallis | Aug 24, 2025
અરવલ્લી જિલ્લામાં એવરી સન ડે ઓન સાયકલિંગની તા. 5 જાન્યુઆરી 2025ના રોજ થી એક પણ રવિવારની રજા વગર એવરી સન્ડે ઓન સાયકલિંગ...