લુણાવાડા: અંબાજી જતા પદયાત્રીઓની સુરક્ષા ને લઈને મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી રેડીયમ સ્ટીક આપવામાં આવી
Lunawada, Mahisagar | Aug 28, 2025
મહીસાગર જિલ્લામાંથી અંબાજી જતા પદયાત્રીઓના સંગો પસાર થઈ રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા આજે હાલોલ શામળાજી...