અમદાવાદ શહેર: અમદાવાદના નારોલમાં વીજકરંટથી પતિ પત્નીના મોતના CCTV, ડેપ્યુટી મનપા કમિશનરનું નિવેદન
Ahmadabad City, Ahmedabad | Sep 9, 2025
અમદાવાદના નારોલમાં વીજકરંટથી પતિ પત્નીના મોત થયા.. રોડ પર 3 ફૂટ ભરાયેલા વરસાદી પાણીમાંથી દપંતી પસાર થતું હતું એ સમયે...