અમરેલીમાં પોલીસ સંભારણા દિવસ નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર ખાતે બ્લડ ડોનેશન કાર્યક્રમ - Amreli City News
અમરેલીમાં પોલીસ સંભારણા દિવસ નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર ખાતે બ્લડ ડોનેશન કાર્યક્રમ
Amreli City, Amreli | Oct 16, 2025
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડક્વાર્ટર ખાતે “પોલીસ સંભારણા દિવસ ૨૧ ઓક્ટોબર” નિમિત્તે બ્લડ ડોનેશન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ, નાગરિકો અને આગેવાનોએ ભાગ લીધો.