વઢવાણ: એલસીબી પોલીસ ટીમે સલખડા ગામે રહેણાક મકાનમાંથી દેશી દારૂ તેમજ અખાધ ગોળ સહિતનો મુદામાલ ઝડપી પાડ્યો
Wadhwan, Surendranagar | Aug 24, 2025
સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે બાતમીના આધારે નાની મોલડી પોલીસ મથક હેઠળ આવતા સાલખડા ગામે રહેણાંક મકાનમાં દરોડો કરી દેશી...