વટવા: AMCમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા નોકર મંડળની માગ, કાયમી કામદારોની ભરતી કરવા મ્યુ. કમિશનરને રજૂઆત
Vatva, Ahmedabad | Sep 10, 2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓએ બુધવારે 10 વાગ્યે વિવિધ માંગણીઓને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મૂકી....