આવતીકાલ થી ખેતી બચાવો સત્યાગ્રહ નો થશે શુભારંભ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણીએ આપી પ્રતિક્રિયા.
Amreli City, Amreli | Nov 2, 2025
આવતીકાલથી ખેતી બચાવો સત્યાગ્રહનો થશે શુભારંભ.અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રતીક ઘરણાનો કાર્યક્રમ.ખેતી બચાવો સત્યાગ્રહને લઈને પુર્વ નેતા વિપક્ષ પરેશ ઘાનાણીની પ્રતીકીયા.કમોસમી માવઠાની મોકાણથી ખેતી બચાવો સત્યાગ્રહ આવતી કાલે યોજાશે.આવતી કાલે વડીયાના અતીથી ગૃહ પાસે કોગ્રેસના ઘરણાનો કાર્યક્રમલીલો દુષ્કાળ જાહેર કરો જેવી અલગ-અલગ માંગો સાથે કોંગી નેતાઓ ખેડૂતો સંગાથે કરશે ઘરણા....