લાખણી: આજરોજ લાખણી તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા પુરગ્રસ્ત અબોલ પશુઓને 6 ગાડી ઘાસચારો પહોંચાડવામાં આવ્યો
પશ્ચિમ બનાસકાંઠાના વાવ ભાભર સુઇગામ અને થરાદ તાલુકાઓને વરસાદ બરાબરનો ત્રાટક્યો હતો જેના લીધે પુરની પરિસ્થિતિ સર્જાઈ અને અનેક ગામોમાં પાણી ફરી વળ્યાં હતા ત્યારે જન જીવન અસ્તવ્યસ થયુ છે જેના કારણે માનવ જીવનની સાથે અબોલ જીવો માટે ઘાસ ચરાની અછત સર્જાઈ છે ત્યારે આજે લાખણી તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા 6 ગાડી ઘાસ પુર ગ્રસ્ત વિસ્તારમાં મોકલ્યું છે અને લાખણી ખાતે લીલી જંડી આપી ગાડીઓ રવાનગી કરાઈ હતી પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો આગેવાન હાજર