અમદાવાદ શહેર: અમદાવાદના બાકરોલમાં સાવકા પિતાએ પુત્રની હત્યા કરી, પોલીસનું નિવેદન આવ્યું સામે
અમદાવાદના બાકરોલમાં સાવકા પિતાએ પુત્રની હત્યા કરી.. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી.. ઘરકંકાસને કારણે સાવકા પિતાએ સૂતેલા પુત્રના માથામાં સળિયાના ઘા મારી હત્યા કરી નાખી છે. સાવકા પિતા અને પુત્ર યુપીના રહેવાસી છે અને બાકરોલમાં મજૂરી કામ કરવા માટે આવ્યા હતા. કણભા પોલીસે માતાની ફરિયાદના આધારે...