ભુજ: કલેક્ટર કચેરી સામે ધરણા પર બેઠેલા યુવતીના પરિજનોની તબિયત લથડી, જી કે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
Bhuj, Kutch | Aug 7, 2025
કચ્છ અબડાસાના ખારુઆ ગામની યુવતીના માતા પિતાની તબિયત લથડી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા ...