ખેડા: શંકરાચાર્ય નગર ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
Kheda, Kheda | Sep 21, 2025 ખેડાના શંકરાચાર્ય નગર ખાતે ભવ્યથી ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત રવિવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિગતવાર નવરાત્રી મહોત્સવ ની ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.