ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ જયદ્રથસિંહ પરમારે શનિવારના રોજ શહેરાની અણીયાદ ચોકડી પર સ્થિત ધારાસભ્ય કાર્યાલય ખાતે નાફેડના ચેરમેન અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની શુભેચ્છા માટે પહોંચ્યા હતા,જ્યાં જેઠાભાઈ ભરવાડે પણ નવનિયુક્ત પ્રદેશ ઉપપ્રમુખ જયદ્રથસિંહ પરમારને નવીન જવાબદારી મળવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.