જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારમાં થોડા સમય અગાઉ પાથરણા વાળાઓ દ્વારા દબાણ કરવામાં આવતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તંત્ર દ્વારા ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે હવે વેપારીઓ દ્વારા જાહેર માર્ગ ઉપર દબાણ કરાતું હોવાના આક્ષેપ સાથે નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.