આજે શુક્રવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં દારુની બોટલ મળવા મામવે Nsui દ્વારા રજુઆત કરવા જતા કોઈ સ્ટાફ હાજર જ નહીં.Nsui દ્વારા ઓફિસમાં તાળાબંધી કરી દેવાઈ.કોઈ સ્ટાફ હાજર ન રહેતા nsuiએ તાળાબંધી કરી કર્યો વિરોધ. Nsui ના વિદ્યાર્થીઓની રજુઆત સાંભળવામાં કોઈને રસ નહિ.દારૂની બોટલ બાદ ખુલાસો ન કરવાના બદલે સ્ટાફ ઓફિસમાંથી ગાયબ.