અંજાર: વરસામેડી વિસ્તારમાં “સરહદ ડેરી” ની 16મી વાર્ષીક સાધારણ સભા તેમજ મિલ્ક ડે કાર્યક્રમ યોજાયો
Anjar, Kutch | Sep 29, 2025 આજ રોજ તારીખ 29/09/2025 ના રોજ સરહદ ડેરીની 16મી વાર્ષિક સાધારણ સભા મળી જેમાં લેવાયા વિવિધ પશુપાલકોના હિત લક્ષી નિર્ણયો. તારીખ ૦૧.૧૦.૨૦૨૫ થી સરહદ ડેરી ના પશુપાલકોને દૂધ ખરીદ ના વધુ ભાવ આપી ૮૧૦/- રૂ. કિલો ફેટ કરવાની થઈ જાહેરાત.