શણગાલ ગામે સરકારી ST બસ પર અજાણ્યા ઈસમો દ્વારા પથ્થર મારો કરી હુમલો કરવામાં આવ્યો છે.આશરે વીસ પેસેન્જરો બસ માં સવાર હતા.હુમલા નો ઘટના ને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
MORE NEWS
મેઘરજ: શણગાલ ગામે સરકારી ST બસ પર અજાણ્યા ઈસમો એ પથ્થર મારો કરી હુમલો કરતા ચકચાર - Meghraj News