જાફરાબાદ: લુણસાપુરમાં ઘરફોડ ચોરીના આરોપીઓ પોલીસના જાળમાં,બાકી આરોપીઓની શોધખોળ ચાલુ, રૂ.૨.૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત
Jafrabad, Amreli | Aug 24, 2025
જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલ સીન્ટેક્સ કોલોનીમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનાનો અમરેલી એલ.સી.બી.એ ભેદ ઉકેલ્યો છે....