નડિયાદ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા સરદાર પટેલ જન્મ સ્થળની મુલાકાત તથા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ..
Nadiad, Kheda | Nov 10, 2025 ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા સરદાર પટેલ જન્મ સ્થળની મુલાકાત તથા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ. અભિવાદન સહારોહ પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ શહેરના દેસાઈ વગા ખાતે આવેલ સરદારના જન્મસ્થળે પહોંચી સરદાર સાહેબને શ્રધ્ધાસુમન અર્પણ કરી નમન કર્યા હતા. આ પ્રસંગે રાજ્યકક્ષાનાં મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, ગુજરાત સરકારના મંત્રી સંજયસિંહ મહિડા, પ્રદેશના ઉપાધ્યક્ષ હાજર રહ્યા હતા.