નડિયાદ: પવનચક્કી રોડ પર ઘર બહાર પાર્ક કરેલ એક્ટિવાની ઉઠાંતરી
નડિયાદના પવનચક્કી રોડ પર વરિયા સોસાયટીમાં રહેતા ઇલેશભાઈ કલસભા 13 સપ્ટેમ્બરે રાત્રે પોતાનું એકટીવા લઈને સામેથી પરત આપ્યા હતા જે બાદ તેમને એકટીવા ગરબા હાર પાર્ક કર્યું હતું. રાત્રે 10:00 વાગ્યાની આસપાસ પરત આવી જોતા activa પાર્ક કરેલી જગ્યા પર નહીં મળી આવતા તેઓએ આસપાસમાં તેમજ સવાર સંબંધ કરી હતી પરંતુ આજ દિન સુધી એકટીવા નહીં મળતા આખરે તેઓએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.