મહુધા: મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.
Mahudha, Kheda | Oct 29, 2025 આજ રોજ તા. 29/10/25 ના રોજ મહુધા ખાતે માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં અરજદાર તરફથી મળેલ રજુઆત ના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી અને પ્રશ્નોનો નિકાલ કરવામાં આવેલ છે