જામનગર શહેર: પટેલ પાર્ક પાછળ જડેશ્વર ચોક વિસ્તારમાં મારામારીનો વિડીયો વાયરલ
જામનગર શહેરના રણજીત સાગર રોડ પટેલ પાર્ક પાછળ જડેશ્વર ચોક વિસ્તારમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે, સ્થળ પર ઉપસ્થિત કોઈ વ્યક્તિ દ્વારા બનાવ કેમેરામાં કેદ કરવામાં આવ્યું હતું, અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે, મારામારી થવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.