ગોધરા: ઘનશ્યામ હોટલ ખાતે આયોજિત ‘સોશિયલ મીડિયા સ્ટાર એવોર્ડમાં સામજિક કાર્યકર ફિરદૌસ કોઠીનું સન્માન કરવામાં આવ્યું.
ઘનશ્યામ હોટલ ખાતે 'સોશિયલ મીડિયા સ્ટાર એવોર્ડ' યોજાયો, જેમાં ગોધરા શહેરના સામાજિક કાર્યકર ફિરદૌસ હાજી કોઠીનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું. ગોધરા શહેરના પ્રખ્યાત સામાજિક કાર્યકર ફિરદૌસ હાજી કોઠીનું ઘનશ્યામ હોટલ ખાતે આયોજિત 'સોશિયલ મીડિયા સ્ટાર એવોર્ડ' કાર્યક્રમમાં વિશેષ સન્માન થયું. આ કાર્યક્રમમાં, તેમને સામાજિક ક્ષેત્રે આપેલા યોગદાન અને તેમની સકારાત્મક કામગીરી બદલ ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા.