શહેરા: પાનમ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થતાં 6 ગેટ 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા
Shehera, Panch Mahals | Aug 30, 2025
પંચમહાલના પાનમ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થતાં 6 ગેટ 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા,અવિરત વરસી રહેલા સાર્વત્રિક...