પાટણ વેરાવળ: વેરાવળ દશામાં મંદિર ખાતે જીતુભાઈ કુહાડાનું ફૂલહાર સહીત સન્માન
વેરાવળમાં દશામાં મંદિર ખાતે દશમા દિવસે જીતુભાઈ કુહાડાનું ફૂલહાર અને સાલથી સન્માન કરવામાં આવ્યું. આવેલ વિધિમાં ખારવા, કડવા પટેલ, ભોઈ અને દરબાર સમાજના પ્રમુખો તેમજ મંદિરના પૂજારી અને સભ્યો ઉપસ્થિત રહ્યા.