ધારાસભ્યની પ્રેરણાદાયી પહેલ: ગધેડા ગાડી પર રેડિયમ લગાવ્યું નખત્રાણાના નાગવીરી પાસે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાત્રે અંધારામાં જતી ગધેડા ગાડી રોકી, જાતે રેડિયમ પટ્ટી લગાવી માર્ગ સલામતીનો સંદેશ આપી માનવતા અને જાગૃતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વિગતો સાત વાગ્યે મળી હતી