જામનગર રાજકોટ હાઇવે રોડ રામપર ગામના પાાટીયાથી આગળ આવેલ એચ.પી. પેટ્રોલપંપની સામે રોડ ઉપર અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો, આ અકસ્માતના બનાવમાં 50 વર્ષીય આધેડ નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી.