માવસરી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે દૈયપ ગામની સીમમાંથી એક બ્રેઝા ગાડી માંથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયર બોટલ નંગ 912 જેની કિંમત 2,22,864 નો દારૂનો જથ્થો તથા બ્રેઝા ગાડી ની કિંમત પાંચ લાખ એમ કુલ મળી 7,22,864 નો મુદ્દામાલ સાથે ઝડપી લઇ બ્રેઝા ગાડી નો માલિક જગદીશ ઉર્ફે જોગારામ મહાદેવ રામ જાતે રબારી રાજસ્થાન નો હોવાનું જણાવેલ અને નાસી ગયેલ.