ધાનપુર: દાહોદ એલસીબી પોલીસે ધાનપુરના અંતરિયાળ વિસ્તારમાંથી એમ્બ્યુલન્સ ગાડીમાં લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.
Dhanpur, Dahod | Sep 24, 2025 સમાચારની વાત કરે તો આજે તારીખે 24 સપ્ટેમ્બર ના રોજ સાંજના પાંચ કલાકે મળતી વિગતો અનુસાર દાહોદ એલસીબી પોલીસે ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાંથી લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં એલસીબી પોલીસે દસ લાખ ઉપરાંત નો વિદેશી દારૂનો જથ્થો તથા ઉપયોગમાં લીધેલ એમ્બ્યુલન્સ ગાડી જેની કિંમત રૂપિયા 8 લાખ મળી કુલ રૂપિયા 18,00,000 થી વધુનો મુદ્દામાલ દપ્ત કરીએ આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.