સાણંદ: જિલ્લામાં 17 લાખની વસ્તીનું હેલ્થ ચેકઅપ: તાવના 6,118 શંકાસ્પદ દર્દીઓના લોહીના નમૂના લેવાયા
17 લાખની વસ્તીનું હેલ્થ ચેકઅપ: તાવના 6,118 શંકાસ્પદ દર્દીઓના લોહીના નમૂના લેવાયા, સદનસીબે જિલ્લામાં મેલેરિયાનો એકપણ પોઝિટિવ કેસ નહીં અમદાવાદ જિલ્લામાં ચોમાસા પૂર્વે વાહકજન્ય રોગોના ફેલાવાને ડામી દેવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના સાણંદ, દસક્રોઈ, બાવળા, ધોળકા, ધંધુકા, ધોલેરા, વિરમગામ, દેત્રોજ અને માંડલ તાલુકાઓમાં આરોગ્ય વિભાગની કુલ 3,719 ટીમો મેદાનમાં ઉતરી હતી. આ ટીમો દ્વારા કુલ 17,27,247