આણંદ શહેર: લોટેશ્વર ભાગોળ ખાતે આવેલ તળાવ વિસ્તારમાં ગણેશ વિસર્જનને લઇ ફાયર બ્રિગેડ ટીમ ઉપસ્થિત રહી
Anand City, Anand | Aug 31, 2025
આણંદ શહેરમાં રવિવારના રોજ પાંચમા દિવસે ગણેશ વિસર્જન ને લઈને લોટેશ્વર ભાગોળ ખાતે આવેલ તળાવમાં ફાયર બ્રિગેરની ટીમ ઉપસ્થિત...