તળાજા: તળાજા આયુર્વેદિક હોસ્પિટલમાં ફાયર મોકડ્રીલ, બે બેભાન લોકોને સફળ રેસ્ક્યુ
તળાજા ખાતે આવેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં આજે આગ જેવી આપત્તિ સમયે બચાવ કામગીરી અંગે ફાયર મોકડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય કલેક્ટર સાહેબની સૂચના મુજબ તળાજા નગરપાલિકા હસ્તકના મોડલ ફાયર સ્ટેશન દ્વારા હીટવેવ અંતર્ગત આ મોકડ્રીલ યોજાઈ હતી. મોકડ્રીલ દરમિયાન હોસ્પિટલના રસોડા વિભાગમાં આગ લાગી હોય તેવી પરિસ્થિતિ ઉભી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થત