પંચવટીનો વીડિયો વાયરલ થયા બાદ AMCનો ખુલાસો..આંબાવાડીથી લૉ ગાર્ડન સુધીના રોડ પર બાઈક સવાર દ્વારા પતરાની આડશમાંથી પસાર થતો વીડિયો AMC દ્વારા વીડિયો જૂનો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો. જે-તે સમયે રોડ નિર્માણના કારણે બેરિકેડિંગ લગાવ્યા હતા.. મુખ્ય રોડ પર એ સમયે ટ્રાફિક વ્યવસ્થા કરાઈ હતી AMC દ્વારા હાલની સ્થિતિના ફોટો જાહેર