Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

વિરમગામ: વલાણા ચંદ્રનગર ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની ખાલી કેનાલમા ટ્રેક્ટર ખાબક્યુ

Viramgam, Ahmedabad | Jun 28, 2026
વિરમગામ તાલુકાના વલાણા ચંદ્રનગર ગામ વચ્ચે થી પસાર થતી નર્મદાની ખાલી કેનાલમા ટ્રેક્ટર ખાબક્યુ ટ્રેક્ટર ચાલક ઇજાગ્રસ્ત સમાચાર કેનાલ રસ્તા પર ટ્રેક્ટર ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત.....