ગારિયાધાર: કોર્ટ ખાતે લોક અદાલતનું આયોજન કરાયું વિવિધ કેસોનો સુખદ નિવેડો લવાયો
ગારીયાધાર કોર્ટ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વકીલો જજ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને લોકોના પીજીવીસીએલ બેંકો સહિતના વિવિધ કેસોનું નિકાલ કરવામાં આવ્યો હતો અને સુખદ સમાધાન કરવામાં આવ્યા હતા જેમાં તાલુકાના લોકો વિવિધ કેસો વાળા ઉપસ્થિત રહ્યા હતા