મોડાસા: શામપુર ગામે સત્તાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર નો આક્ષેપ એસીબીમાં આરજી
મોડાસા તાલુકાના શામપુર ગામે ભ્રષ્ટાચારની બુમો ઉઠવા પામી છે આ અંગે શામપુર ગ્રામજનો દ્વારા ડાયરેક્ટર એસીબીને એક અરજી કરવામાં આવી છે જેમાં સત્તાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેઓ ઉલ્લેખ કરવામાં આવે છે મનરેગા સહિત વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર ના આક્ષેપો સાથેની અરજી કરવામાં આવતા ખડખડાટ મચી જવા પામ્યો છે