Public App Logo
Jansamasya
National
���ीएसटी
Happydiwali
Railinfra4andhrapradesh
Nextgengst
Cybersecurityawareness
Pmmsy
Diwali2025
Fidfimpact
Matsyasampadasesamriddhi
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds

રાજકોટ પશ્ચિમ: શેર બજારમાં મોટો નફો કમાવાની લાલચ આપી છેતરપિંડી આચરનાર આરોપીને પુણે ખાતેથી ઝડપી પાડતી શહેર ક્રાઈમ બ્રાન્ચ

Rajkot West, Rajkot | Oct 14, 2025
ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઓફિસરે આજે બપોરે 3:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, શેરબજારમાં મોટો નફો કમાવી આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર આરોપીને મહારાષ્ટ્રના પુણે ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.આરોપી વિરુદ્ધ 9 સાઈબર ક્રાઇમ નોંધાયેલ છે. પોલીસે આરોપીને અટકાયતમાં લઈ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS