ધાનેરા: સામરવાડા પાસે લક્ઝરી અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત, ૪ લોકો ઇજાગ્રસ્ત.
ધાનેરા ડીસા હાઇવે પર અકસ્માત ની ઘટના બની. સામર વાડા પાસે લક્ઝરી અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત ની ઘટના બની જેમાં ૪ લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી.