મુન્દ્રા: ડુમરા ગામે શુભ લગ્ન પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિત રહ્યા
Mundra, Kutch | May 10, 2026 અબડાસા તાલુકાના ડુમરા ગામ ખાતે જાડેજા મહીપતસિંહ ચાંદુભાના ઘરે યોજાયેલ શુભ લગ્ન પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ હાજરી આપી હતી. તેમણે નવદંપતીને આશીર્વાદ પાઠવી તેમના સુખમય દાંપત્ય જીવન માટે હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરી હતી.