ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતા પરણિતાએ કોઈ અગમ્યા કારણોસર પોતાની જાત જલાવી આપઘાતનો પ્રયાસ કર્યો
Bhavnagar City, Bhavnagar | Sep 17, 2025
ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતા પણ અનિતા એ જાતજલાવી આપઘાતનો પ્રયાસ કરાતા હોસ્પિટલ ખસેડાયા હતા. જે બનાવ અંગે મળતી માહિતી અનુસાર ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતા એક પરણીતાએ અગમ્ય કારણોસર પોતાની જાત જલાવી આપઘાતમાં પ્રયાસ કર્યો હતો. જેને લઈ સ્થાનિક લોકો અને પરિવારજનો એકઠાં થઈ જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.