લીલીયા ગામમાં આવેલ રામજી મંદિરને 100 વર્ષ પૂર્ણ થતાં સમસ્ત ગ્રામજનો દ્વારા તારીખ 1 જાન્યુઆરીથી 3 જાન્યુઆરી દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની તૈયારીને લઈ સમગ્ર ગામ ઉત્સાહપૂર્વક જોડાયું છે અને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ તૈયારીઓ દર્શાવતો વીડિયો હાલ સામે આવ્યો છે.