કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપમાં શહીદ થયેલાની સ્મૃતિમાં અંજાર મધ્યે નિર્માણ પામેલ વીર બાળ સ્મારક પર દર વર્ષે દિવાળીના પર્વ નિમિત્તે દિપોત્સવ કાર્યક્રમનું આયોજન કરી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે,આ વર્ષે પણ દીપોત્સવ સમિતિ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે વીર બાળ સ્મારક મધ્યે દિપોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.