સાવલી: ડેસર તાલુકાના વાંકાનેડા ગામે સ્મશાને જવાનો માર્ગ નહીં હોવાના કારણે મેસરી નદી અને જાડી જાખરામાંથી પસાર થતા ગ્રામજનો
Savli, Vadodara | Sep 8, 2025
ડેસર તાલુકાના વાંકા નીડા ગામે સ્મશાન તરફ જવાનો માર્ગ નહીં હોવાના કારણે મૃતક યુવાનના નનામી સાથે ગ્રામજનો મીસરી નદી થઈ...