આજે શનિવારે સવારે 9 વાગ્યાની આસપાસ વાસણામાં હુમલાની હુમલાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.જેમાં ગઇકાલ રાતે મોડી રાતે કાર ચાલક પર 4 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો.જેમાં એક કાર આવે છે અને થાર કારને આંતરી કેટલાક શખ્સો ઉતરીને હુમલો કરવા લાગે છે.ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસ તપાસ શરુ કરી છે.