પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બની રહેલા રોડની ધારાસભ્ય રૂબરૂ મુલાકાત રહે સમીક્ષા કરી રહ્યા છે ત્યારે પાલીતાણા તાલુકાના વડીયા પીઠલપુર વાલુકડ થી હણોલ સુધી બની રહેલા ડામર રોડના કામની ભીખાભાઈ બારૈયાએ રૂબરૂ સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યો