નાંદોદ: નર્મદા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નર્મદા જિલ્લા પોલીસે ₹5400 દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.
Nandod, Narmada | Oct 20, 2025 કોઈપણ તહેવાર હોય ત્યારે કેટલાક લોકો દારૂ પીને મોજ મસ્તી કરતા હોય છે અને પાર્ટીઓ કરતા હોય છે. દારૂ પીવાથી કેટલાક લોકોના મૃત્યુ પણ થતા હોય છે પણ લોકો સમજતા નથી અને દારૂ પીતા હોય છે. નર્મદા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નર્મદા જિલ્લા પોલીસે 5400 નો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં પકડાલા આરોપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.