ઉના: ધોકડવા ગામની શાકભાજી માર્કેટ નજીક મંછરો વધવાના કારણે ચિંતા
ધીરગઢડા ધોકડવા ગામની શાકભાજી માર્કેટ પાસે ગંદકીના ગંજથી મંછરો વધી ગયા છે. આથી સ્થાનિકોને મંછરજન્ય રોગચાળાનો ભય છે. સ્થાનિકોને અને બજારમાં આવનારા લોકોને આ સમસ્યાથી ત્રાસ ભોગવવો પડી રહ્યો છે.