અંજાર: તાલુકા તથા શહેર કોંગ્રેસે ખેડૂતોની લોન માફ કરોના નારા સાથે અંજાર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું
Anjar, Kutch | Nov 4, 2025 આજરોજ અંજાર તાલુકા તથા શહેર કોંગ્રેસ દ્વારા ખેડૂતોનુ લેણુ માફ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.આ સંદર્ભે મામલતદાર દ્વારા યોગ્ય સ્તરે રજૂઆત પહોંચાડવાની ખાત્રી આપવામાં આવી હતી.