સિહોર: એલસીબી ની ટીમ સિહોર ત્રાટકી શિહોર ગુંદાળા વિસ્તારમાં જુગાર ધામ ઝડપાયો ત્રણ શકુની ને ઝડપી લીધા
Sihor, Bhavnagar | Aug 31, 2025
ભાવનગર એલસીબી ની ટીમ દ્વારા સિહોરના ગુંદાળા પ્લોટ વિસ્તારની અંદર જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા હોય જે બાતમીની રાહે...