અબડાસા: બાઈવારી વાંઢ હત્યા કેસમાં 4 આરોપીના જામીન મંજુર
Abdasa, Kutch | Oct 10, 2025 અબડાસા તાલુકાના બાઈવારી વાંઢમાં જમીનની બબાલ મામલે બે પરિવાર વચ્ચે મારામારી થયા બાદ મામલો હત્યામાં ફેરવાયો હતો.જે ગુનામાં ચાર મહિલા આરોપીઓના કોર્ટે જામીન મંજુર કર્યા છે.